ડિજિટલ ગ્રોથ પાર્ટનર

તમારા વ્યવસાયને
ડિજિટલ યુગમાં નવી ઊંચાઈ આપો

અમે તમારા વ્યવસાયની પ્રોડક્ટ્સ અને સર્વિસને સાચા ગ્રાહકો સુધી પહોંચાડવા માટે સિક્યોર અને અત્યંત અસરકારક સોલ્યુશન્સ પ્રદાન કરીએ છીએ.

અજય વોરા

અજય વોરા

Founder, Cybergrow

About Founder

અજય વોરા વિશે જાણો

ટેકનોલોજી અને માર્કેટિંગના અનુભવ સાથે સુરક્ષિત ડિજિટલ ગ્રોથ પૂરો પાડવો એ જ અમારું લક્ષ્ય છે.

શિક્ષણ (Education)

B.Tech Computer Engineering

ટેકનિકલ બેકગ્રાઉન્ડ હોવાથી કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીકલ આર્કિટેક્ચરનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન ધરાવે છે.

સર્ટિફિકેશન (Expertise)

FBI Certified Cyber Security Expert

ઇન્ટરનેશનલ સિક્યોરિટી સ્ટાન્ડર્ડ્સ અનુસાર કોઈપણ બિઝનેસના ડેટા અને ઓનલાઇન અસેટ્સને સુરક્ષિત રાખવામાં સક્ષમ.

આજનો સૌથી મોટો કડવો સાચો નિયમ:

"જો તમે આજના જમાનામાં ડિજિટલ નથી, તો તમે માર્કેટમાં જ નથી!"

લોકો આજે એ જ વસ્તુ કે પ્રોડક્ટ ખરીદે છે જે સોશિયલ મીડિયા પર દેખાય છે. જો તમારી સોશિયલ મીડિયા પ્રેઝન્સ શૂન્ય છે, તો ગ્રાહકો તમને શોધવામાં નિષ્ફળ જશે.

તમારા વ્યવસાયનું ડિજિટલ સરનામું હોવું ફરજિયાત છે!

વ્યવસાયના પ્રકાર પ્રમાણે નીચે આપેલા પ્લેટફોર્મ્સ પર તમારી ઉત્તમ ઓનલાઇન હાજરી હોવી ખૂબ જ મહત્વની છે જેથી નવો કસ્ટમર તમારા પર વિશ્વાસ કરી શકે.

Google My Business

સ્થાનિક ગ્રાહકો માટે અનિવાર્ય

Instagram Reels

યુવા ગ્રાહકો અને બ્રાન્ડ ઈમેજ

LinkedIn

B2B અને કોર્પોરેટ ગ્રાહકો

X (Twitter)

વિશ્વાસ અને ઓથોરિટી વધારવા

બદલાતો ટ્રેન્ડ

પહેલાં જમીન દલાલ...
હવે ડાયરેક્ટ માલિક!

પેલાના સમયમાં મકાન કે જમીન વેચવી હોય તો દલાલ અને બ્રોકર્સ પર નિર્ભર રહેવું પડતું હતું. આજે સમય બદલાયો છે!

પ્રોપર્ટીના માલિક પોતે જ મસ્ત વિડીયો રીલ (Reel) બનાવી ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ શોર્ટ્સ પર મુકે છે અને સાંજ સુધીમાં અસંખ્ય ડાયરેક્ટ ખરીદનારાઓ ગ્રાહક મળી જાય છે! વચેટિયા વગર લાખો રૂપિયા બચે છે.

વિડીયો માર્કેટિંગ એ ગ્રાહક મેળવવાનું શક્તિશાળી સાધન છે.

વિડીયો રીલ કઇ રીતે કામ કરે છે?

વિડીયો શૂટ અને અપલોડ

તમારા બિઝનેસ અથવા પ્રોડક્ટની આકર્ષક રીલ બનાવો.

વાયરલ પહોંચ (Reach)

સોશિયલ મીડિયા એલ્ગોરિધમ તમારા વિડિયોને હજારો સંભવિત લોકો સુધી પહોંચાડે છે.

ડાયરેક્ટ ઇન્ક્વાયરી

ગ્રાહકો કમેન્ટ અને મેસેજ કરીને સીધો સંપર્ક કરે છે.

Our Services

અમે તમારા માટે શું કરી શકીએ છીએ?

Cybergrow ની એક્સપર્ટ ટીમ તમારા ઓનલાઇન બિઝનેસના ગ્રોથ માટે નીચેની સર્વિસીસ પુરી પાડે છે.

પ્રોફેશનલ શૂટિંગ

મોબાઇલ અથવા કેમેરા અને પ્રોફેશનલ લાઇટિંગ સેટઅપ સાથે તમારા બિઝનેસ અને ઓફિસનું આકર્ષક વિડીયો શૂટિંગ.

એડવાન્સ વિડીયો એડિટિંગ

પ્રોફેશનલ ટ્રાન્ઝિશન, એનિમેશન્સ, વાયરલ સાઉન્ડ ટ્રેક અને સબટાઈટલ સાથે વ્યુઅર્સને પકડી રાખે તેવું શાનદાર એડિટિંગ.

પેઇડ ડિજિટલ માર્કેટિંગ

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ગૂગલ પર તમારા સાચા ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચીને વધુ લીડ જનરેટ કરવા માટે પ્રોફેશનલ પેઇડ એડ્સ રનિંગ.

માત્ર આજ માટે સ્પેશિયલ ઓફર!

Progress Alliance સભ્યો માટે ખાસ ધમાકો

અમારા Progress Alliance ના ૨૨ મિત્રો / મેમ્બર્સ માટે ટેસ્ટિંગ રીલ ઓફર:

₹4,999 ₹999/-

"અમારું કામ અને ક્વોલિટી સારી લાગે, તો જ ભવિષ્યમાં આપણે સાથે બીજા મોટા પ્રોજેક્ટ પર આગળ વધીશું."

STALL VISIT

આપણો બહાર જ સ્ટોલ છે, તો અત્યારે જ અચૂક મુલાકાત લો!

આવો, અમારા સ્ટોલ પર સરસ કોફી પીએ અને તમારો બિઝનેસ કઈ રીતે ઓનલાઈન મોટો કરવો તેના પર ચર્ચા કરીએ. ડિજિટલ માર્કેટિંગને લગતી કોઈપણ સમસ્યાના નિરાકરણ માટે અમે સદા હાજર છીએ.

લાઇવ પરામર્શ (Free Consultation)
તમારા બિઝનેસના વીડિયો વિશે સચોટ ચર્ચા

સ્ટોલ મુલાકાત અથવા ઓફર બુકિંગ માટે નામ નોંધાવો

નીચેની વિગતો ભરો, અમારી ટીમ તમારો સંપર્ક કરશે.